SHOW / EPISODE

ઉતરાયણ : પક્ષીઓ ની પીડા અને અગાશીનો આવકારો

6m | Jan 10, 2021

ગુજરાતી પોડકાસ્ટ ની નવી સીરીઝ ના પહેલા એપિસોડ મા તમે સાંભળશો પક્ષીઓ વિશે. આ પક્ષીઓ આપણને કેટલા ઉપયોગી છે જેના રક્ષણ ની જવાબદારી આપણી નૈતિક ફરજ નો એક ભાગ છે આવનારા ઉતરાયણ પર્વ દરમિયાન આવા ઘરઆંગણાના તેમજ બહારથી આવનારા યાયાવર મહેમાનો ઉપર સંકટ તોળાતું રહે છે તે વિશે તમને આ પોડકાસ્ટ મા માહિતી મળશે.

 

 તે સિવાય આ અઠવાડયા ની પ્રવૃતિ મા ભાગ લેવા આપ સહુ ને વિનંતી.

 

ઉતરાયણ દરમ્યાન અમે એક રસપ્રદ પ્રવુતિ લઈ આવ્યા છીએ જેમાં 14 અને 15 જાન્યુઆરી દરમ્યાન તમારા ઘર ની આજુ બાજુ જોવા મળતા પક્ષીઓ નું લીસ્ટ અથવા ફોટો ગ્રાફ અથવા બંને અમારા જોડે શેર કરો.

જે અમે આપના નામ સાથે અમારી Instagram story પર પોસ્ટ કરીશું .

 

Host

Jayesh Vaghela

https://instagram.com/7ophiophagus_hannah?igshid=2qspr7oxb607

 

અમને તમારા મંતવ્ય વ્યક્ત કરો અને અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર અમારી સાથે જોડાઓ.

 

Instagram: https://www.instagram.com/naturalist_foundation/

Facebook: https://www.facebook.com/naturalist.team

Email: naturalist.team@gmail.com

 

Background Audio Credits:

Guitar Instrumental Cover by Saurabh Dhawan

https://youtu.be/1e6g4VsUavo

Song - Allah Ke Bande

Singer - Kailash Kher

Movie - Waisa Bhi Hota Hai 2

 

જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.

 

https://www.patreon.com/naturalistfoundation

Audio Player Image
અરણ્ય નો સાદ Aranya no saad
Loading...