SHOW / EPISODE

S1E15: Jaydeep Maheta સાથે પાયથોન કન્ઝર્વેશન અંગેની વાતચીતમાં

44m | Oct 10, 2020

ગુજરાતી  પોડકાસ્ટ પર આપણા બીજા અતિથિ છે. Jaydeep Maheta જે એક અનુભવી અજગર સંરક્ષક, પર્યાવરણ પ્રેમી અને Coexistence with pythons ના founder છે . જેમની સાથે ખુબજ રસપ્રદ એવી ચર્ચા અને તેમના અનુભવો નો આનંદ માણીએ. આજ ના પોડકાસ્ટ માં અજગર સંરક્ષણ ની વાતો અને Community-based conservation વિષે જાણીશું 

તો તમારા હેડફોનમાં ટ્યુન કરો અને અમારી વાતોનો આનંદ માણો !!

        આ ઉપરાંત અમેં એક ખૂબ જ રસપ્રદ ઇવેન્ટ લઇ ને આવી રહ્યા છીએ, NaturalisT Foundation in association with Save Navi Mumbai Environment Collective and Wander souls, 10 ઓક્ટોબર 2020 ના રોજ રન ફોર ફ્લેમિંગો નામની વર્ચુઅલ મેરેથોનનું આયોજન કરશે.


આ મેરેથોન માં તમારે તમારી જાતે કોઈ ટ્રેક પસંદ કરવાનો છે અને દરેક 1 કિમિ એ 5 રૂ વેટલૅન્ડ સંરક્ષણ સંસ્થા ને દાન કરવાના છે 


તેથી અમારી સાથે વેટલેન્ડ યોદ્ધા બની જોડાઓ અને આ initiative ને વધુ શેર કરો. 


https://instagram.com/run4flamingos?igshid=ozan9z3qfcxt


Host 

Jayesh Vaghela 


Coexistence with pythons વિશે વધુ જાણવા facebook અને instagram માં follow કરો. 

FB : https://www.facebook.com/coexistencewithpythons/

Insta : https://www.instagram.com/coexistence_with_pythons


Coexistence with pythons team દ્વારા લખેલી book ને વાંચવા માટે નીચેની link પર click કરો.

"સર્પ સંધાન" e-book : https://drive.google.com/file/d/1fN03RrJdUqpePkwYSp_K7u0isDX0zSK5/view?usp=sharing


જો તમને ખરેખર આનંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઈક button હિટ કરો અને વધુ માહિતીપ્રદ વિષયો માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.

અમે પેટ્રેન પરના તમારા નમ્ર સમર્થનની પ્રશંસા કરીશું

 

https://www.patreon.com/naturalistfoundation

Audio Player Image
અરણ્ય નો સાદ Aranya no saad
Loading...