SHOW / EPISODE

S1E16: નવી છોડની પ્રજાતિઓ • ટર્ટલ માટે ફ્લિપર્સ

7m | Nov 7, 2020

ગુજરાતી પોડકાસ્ટ ના આજ ના આ એપિસોડ મા હું વાત કરીશ ખુબજ રસપ્રદ રિસર્ચ વિશે. પેહલા હું મહારાષ્ટ્ર મા શોધાયેલ નવા પ્લાન્ટ વિશે ત્યાર બાદ કાચબા ઓ ને તરવા માટે બનાવવામાં આવેલ ફ્લિપર વિશે. 


Host

Chital Patel 


જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.

https://www.patreon.com/naturalistfoundation

Audio Player Image
અરણ્ય નો સાદ Aranya no saad
Loading...